
લાકડાં વીણવા ગયેલા યુવકને ઓલણ નદી ગળી ગઈ! મિત્રો જોતા રહ્યા ને ૨૧ વર્ષનો ઘનશ્યામ ઊંડા પાણીમાં વિલીન થયો
લાકડાં વીણવા ગયેલા યુવકને ઓલણ નદી ગળી ગઈ! મિત્રો જોતા રહ્યા ને ૨૧ વર્ષનો ઘનશ્યામ ઊંડા પાણીમાં વિલીન થયો અંબિકા તાલુકાના ભોરિયા ગામે ઓલણ નદીમાં લાકડાં લેવા ગયેલો યુવક ડૂબ્યો, બારડોલી ફાયર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ અનાવલ (તા. અંબિકા, જી. સુરત): સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરિયા ગામેથી પસાર












