
ખરવાણ જોષી મહોલ્લામાં ગટર લાઈનમાંથી 9 ફૂટ લાંબો અજગર પકડાયો.
ખરવાણ જોષી મહોલ્લામાં ગટર લાઈનમાંથી 9 ફૂટ લાંબો અજગર પકડાયો. સુરત, મહુવા:-મહુવા તાલુકાના ખરવાણ ગામમાં આવેલ જોશી મહોલ્લામાં મહેન્દ્રભાઈ છોટુભાઈ ના ઘર પાસે આવેલ એક ગટરમાં વિશાળકાય અજગર નજરે પડતા સ્થાનિકો ભયભીત થઈ ઊઠ્યાં હતા 4 ડીસેમ્બર ના રોજ રાત્રી ના લગભગ આઠ કલાકે આ અજગર નજરે પડ્યો હોવાનું જાણવા








