Traffic Tail

સિવિલ ડિફેન્સ-સુરતના ડેપ્યુટી ચીફ વોર્ડન મોહંમદ નવેદ શેખને ચીફ વોર્ડન તરીકે બઢતી

SHARE:

સિવિલ ડિફેન્સ-સુરતના ડેપ્યુટી ચીફ વોર્ડન મોહંમદ નવેદ શેખને ચીફ વોર્ડન તરીકે બઢતી


યુદ્ધ, કુદરતી તેમજ માનવસર્જિત આફતો સમયે નાગરિકોને સ્વરક્ષણ અંગે તાલીમ આપી નાગરિકોનો જુસ્સો જાળવી રાખવા અને મદદરૂપના હેતુથી સિવિલ ડિફેન્સ કાર્યરત છે, ત્યારે સિવિલ ડિફેન્સ-સુરતના ડેપ્યુટી ચીફ વોર્ડન મોહંમદ નવેદ શેખને સિવિલ ડિફેન્સ-સુરતના ચીફ વોર્ડન તરીકે બઢતી આપવામાં આવી છે તેમજ તેમની ખાલી પડેલી જગ્યા ઉપર શ્રી વિજયકુમાર એસ. પટેલને ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે બઢતી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત સિવિલ ડિફેન્સમાં અન્ય બે ડેપ્યુટી ચીફ વૉર્ડન મેહુલ સોરઠીયા અને વિજય છૈરા પણ સેવા આપી રહ્યા છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!