Traffic Tail

ખરવાણ ગામે ખુલ્લા માં ફરતા દીપડાની દહેશત દીપડો થયો કેમેરામાં કેદ.

SHARE:

ખરવાણ ગામે ખુલ્લા માં ફરતા દીપડાની દહેશત દીપડો થયો કેમેરામાં કેદ.
મહુવા તાલુકામાં ઠેરઠેર દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે વન વિસ્તાર છોડી દીપડાઓ હવે માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે.દીપડાઓએ તાલુકામાં અનેકો ગામમાં પાલતુ પ્રાણીઓ ઉપરાંત માનવ પર પણ હુમલાઓ કર્યા છે ત્યારે રાત્રી દરમિયાન મહુવા તાલુકાના ખરવાણ ગામે ભીલ ફળિયામાં રામદેવપીરના મંદિરની બાજુમાં દિવ્યેશ ભાઈ ના ઘર નજીક ખુલ્લા માં લટાર મારતો દીપડો કેમેરા માં કેદ થઈ જવા પામ્યો છે.ખરવાણ ના ભીલ ફળિયામાં દીપડાની માનવ વસ્તી તરફ પ્રયાણ અને ખુલ્લા માં લટાર થી હાલ સ્થનિકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!