Traffic Tail

ઓલપાડના કારેલી ગામ સ્થિત આંગણવાડી ખાતે મહાસફાઈ ઝુંબેશ યોજાઈ

SHARE:

સ્વચ્છતાના માર્ગે આગળ વધતું સુંદર ‘સુરત’

ઓલપાડના કારેલી ગામ સ્થિત આંગણવાડી ખાતે મહાસફાઈ ઝુંબેશ યોજાઈ

સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરાર્યું છે.આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.ઓલપાડ તાલુકાના કારેલી ગામ સ્થિત આંગણવાડી ખાતે આંગણવાડીની બહેનો, કર્મચારીઓ સહિત ગ્રામજનો મહા સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા.
સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે ફરીવાર આગામી ૮ અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!