Traffic Tail

વિશ્વ તમાકુ નિષેધ દિન’ નિમિત્તે તમાકુ વિરોધી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

SHARE:

વિશ્વ તમાકુ નિષેધ દિન’ નિમિત્તે તમાકુ વિરોધી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો


‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ નિમિત્તે WHOની થીમ અન્માસ્કીંગ ધ અપીલ: તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો ખુલાસો’ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (સાયકયાટ્રિક, ન્યુ સિવિલ હોસ્પિટલ-સુરત), એપિડેમીક મેડિકલ ઓફિસર,

યૂથ નેશન સસ્થા તથા વી.આર. સુરતના સંયુક્ત ઉપક્રમે તમાકુ વિરોધી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરી ટ્રાફિક વિભાગના સહયોગથી ટ્રાફિક સિગ્નલો પર તમાકુ વિરોધી સંદેશ અપાયો હતો. શહેરમાં તમાકુ સામે જાગૃત્તિ માટે નાટક, સુરતના ૯ તાલુકા કક્ષાએ રેલી, સંકલ્પ કાર્યક્રમો અને પેમ્પલેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!