August 21, 2025

૩૦મીએ જીવનભારતી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ જાગૃત્તિ સેમિનાર યોજાશે. તા.૩૦મીએ નાનપુરા સ્થિત જીવનભારતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન કરાશે. તેમજ તમામ કાર્યક્રમોમાં ‘ફીટ ઇન્ડીયા’ પ્રતિજ્ઞા લેવામાં આવશે

error: Content is protected !!