બારડોલી તાલુકાના મઢી ગામે બે દિવસીય ડ્રિસ્ટ્રીકટ શોટ ગન શુટીંગ ચેમ્પીયનશીપનું આયોજન
સુરત જિલ્લામાં સૌ પ્રથમ વખત ત્રિશુલ સ્પોટર્સ એસોશીયેશન દ્વારા સુરત ડિસ્ટ્રીકટ શોટ ગન શુટીંગ ચેમ્પયનશીપનું આયોજન જીલ્લાના બારડોલી તાલુકાના ગામ-મઢી ખાતે કરવામાં આવ્યું છે. ડિસ્ટ્રીક્ટ લેવલની શુટીંગ ચેમ્પયનશીપ તા.૧૬/૦૩/૨૦૨૪ અને ૧૭/૦૩/૨૦૨૪ના રોજ યોજાશે. જેમાં વિવિધ પ્રકારની શોટ ગન સ્પર્ધા જેવી કે, સીગલ ટ્રેપ શુટીંગ, ડબલટ્રેપ અને સ્કિટ શુટીંગ સ્પધાનું આયોજન કરવામાં આવ્યું છે.





