પત્રકાર વેલફેર એસોસિયેશન મીડિયા એવોર્ડમાં મહુવા તાલુકાના મેહુલભાઈ પટેલને ચાર એવોર્ડ થી સન્માનિત કરાયા.

SHARE:

પત્રકાર વેલફેર એસોસિયેશન મીડિયા એવોર્ડમાં મહુવા તાલુકાના મેહુલભાઈ પટેલને ચાર એવોર્ડ થી સન્માનિત કરાયા.

મહુવા તાલુકા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં જેમણે નામના મેળવી છે એવા મહુવા તાલુકાના વતની મેહુલભાઈ. પટેલ ને ચાર જેટલા એવોર્ડ થી સન્માનિત કરાતા તાલુકાની જનતામાટે ગર્વની વાત છે.દક્ષિણ ગુજરાત ના પત્રકારો માટે વલસાડ ખાતે તા.03.03.2024 ના રોજ પત્રકાર વેલફેર એસોસિયેશન દ્વારા આયોજિત મીડિયા એવોર્ડ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેસ્ટ હ્યુમન સ્ટોરી,બેસ્ટ ઇમ્પેક્ટ સ્ટોરી,બેસ્ટ યુનિક સ્ટોરી અને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન સ્ટોરી એમ ચાર જેટલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ મીડિયા એવોર્ડ માં ઉપસ્થિત નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ પણ પત્રકાર મેહુલભાઈ ની કામગીરી ને બિરદાવી હતી.ત્યારે મહુવા તાલુકા ઉપરાંત સુરત જિલ્લા માટે ગર્વ પ્રાપ્ત થતાં એવોર્ડ ના ખરા હકદાર બનેલા મેહુલ.પટેલને ચાર જેટલા એવોર્ડ થી સન્માનિત કરાતા સમગ્ર મહુવા તાલુકાની જનતાએ મેહુલભાઈ ને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!