મહુવા 170 વિધાનસભાના સંયોજક તરીકે રાકેશભાઈ.પટેલનું નામ થયું જાહેર.

SHARE:

મહુવા 170 વિધાનસભાના સંયોજક તરીકે રાકેશભાઈ.પટેલનું નામ થયું જાહેર.

ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાના 23 બારડોલી લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભાના સંયોજકની સુધારેલ યાદી જાહેર કરી દેવામાં આવી છે જેમાં મહુવા 170 વિધાનસભાના સંયોજક તરીકે મહુવા તાલુકાના પુના ગામના રાકેશભાઈ. એ.પટેલ ને 170 મહુવા વિધાનસભાના સંયોજક તરીકે નું નામ જાહેર કરવામાં આવ્યું છે.રાકેશભાઈ એ.પટેલ જેઓ હાલ મહુવા તાલુકાના વલવાડા જિલ્લા પંચાયત સીટ પરથી જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈ અને સુરત જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે નો હોદ્દો સંભાળી રહયા છે ત્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી નું બીગુલ વગાડી દેવામાં આવ્યું છે અને કાર્યકરોને જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!