આગામી તા.૨૭ ફેબ્રુઆરીએ પલસાણા બી.આર.સી. ભવન ખાતે ૫૦ બિનઉપયોગી સાયકલોની હરાજી કરાશે

SHARE:

આગામી તા.૨૭ ફેબ્રુઆરીએ પલસાણા બી.આર.સી. ભવન ખાતે ૫૦ બિનઉપયોગી સાયકલોની હરાજી કરાશે
 
રસ ધરાવતા વ્યક્તિઓ/એજન્સીઓને હરાજીમાં ઉપસ્થિત રહેવા અનુરોધ
વર્ષ ૨૦૧૪-૧૫માં શિક્ષણ વિભાગ દ્વારા EDN-૯ હેઠળ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ-સુરતને ફાળવવામાં આવેલી સાયકલો પૈકી કુલ ૫૦ બિનઉપયોગી સાયકલોના નિકાલ માટે તા:૨૭/૦૨/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે પલસાણા બી.આર.સી ભવન ખાતે જાહેર હરાજી કરાશે. હરાજી અંગેની શરતો અને બોલીઓ સ્થળ ઉપર જણાવાશે. હરાજીમાં રસ ધરાવતા વ્યક્તિઓ/એજન્સીઓને નિયત દિને સ્થળ ઉપર ઉપસ્થિત રહેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત, સુરતની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!