તા.૧૦ જાન્યુ. થી ૩૧ મી જાન્યુ. દરમિયાન સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની અને લોકભાગીદારી સાથે સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાશે

SHARE:

તા.૧૦ જાન્યુ. થી ૩૧ મી જાન્યુ. દરમિયાન સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની અને લોકભાગીદારી સાથે સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાશે
તા.૧૦ જાન્યુ. થી ૩૧ મી જાન્યુ. દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની અને મહત્તમ લોકભાગીદારી થકી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ‘ગાર્બેજ ફ્રી ભારત’ની થીમ પર સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાશે. જિલ્લાના તમામ ગ્રામીણ વિસ્તાના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, દરિયા કિનારાના ગામો તથા પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારા, ઘાટ, તેમજ નાળા જેવા સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજાશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને આ મહા-શ્રમદાનમાં જોડાવવા અનુરોધ છે. ઘરથી ગામ, ગામથી તાલુકો, તાલુકા થી જિલ્લો, જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!