અનુસુચિત જાતિ (SC)નાં ઉમેદવારો માટે સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ નિઃશુલ્ક વર્ગમાં પ્રવેશ મેળવવાની તક

SHARE:

અનુસુચિત જાતિ (SC)નાં ઉમેદવારો માટે સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ નિઃશુલ્ક વર્ગમાં પ્રવેશ મેળવવાની તક
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની રોજગાર વિનિમય કચેરી, સુરત દ્વારા આગામી વિવિધ સંરક્ષણ ભરતી અનુલક્ષીને 30 દિવસીય સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગ નિઃશુલ્ક શરૂ કરવાનો હોય, ઇચ્છુક ઉમેદવારીએ લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ લઘુતમ ૪૫% અને દરેક વિષયમાં લઘુતમ ૩૩ ગુણ તથા ઊંચાઇ ૧૬૮ સે.મી., વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭-૮૨ સે.મી હોવું જોઈએ તથા ઉમેદવારની જન્મ તારીખ ૧/૧૦/૧૯૯૯ થી તા.૧/૦૪/૨૦૦૫ વચ્ચે હોવી આવશ્યક છે. મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત, સી-વિંગ, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે વહેલા તે પહેલાનાં ધોરણે તા.૦૯/૦૧/૨૦૨૪ (સમય:- ૧૧:૦૦ થી ૦૫:૦૦) દરમિયામ રૂબરૂ ફોર્મ મેળવી જરૂરી પ્રમાણપત્રો સાથે પરત કરવા મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!