Traffic Tail

આદર્શ નિવાસી શાળા મહુવા ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો.

SHARE:

આદર્શ નિવાસી શાળા મહુવા ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો.

મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ખાસ હાજર રહી સહભાગી બની સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી.આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જીનેશભાઈ ભાવસાર, જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક,મહુવા સરપંચ અનિલભાઈ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!