“કાછલ કોલેજમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.”

SHARE:

“કાછલ કોલેજમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.”

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાછલ ગામે આવેલ સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજના એન. એસ.એસ.વિભાગ દ્વારા તા30/10/2023 સોમવાર ના રોજ કોલેજના આચાર્યશ્રી ડૉ. હેતલ એસ. ટંડેલ મેડમનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા બની રહે એ હેતુસર ‘રાષ્ટ્રીય એકતા દિવસ શપથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 37 સ્વયંસેવકો અને અઘ્યાપકોએ
પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ 31/10/2023 ના રોજ વિદ્યાર્થીઓએ અધ્યાપકોએ અને NSS programme officer તેમજ આચાર્યશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની અધ્યક્ષતામાં થયેલ કાર્યક્રમ “મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાનની પૂર્ણાહૂતિ” જીવંત પ્રસારણ ઘરે બેસીને લાઈવ નિહાળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!