Traffic Tail

બારડોલીની એકલવ્ય મોતા સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધામાં વગાડ્યો ડંકો

SHARE:

બારડોલીની એકલવ્ય મોતા સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધામાં વગાડ્યો ડંકો

એથલેટીક્સ, ખો-ખો, કરાટે તથા ચેસ સ્પર્ધામાં મેળવેલા કુલ ૧૬ પૈકી ૧૦-ગોલ્ડ, ૨-સિલ્વર, અને ૪-બ્રોન્ઝ મેડલ મેળવ્યા

SGFI ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સુરત દ્વારા આયોજિત ૬૭મી અખિલ ભારતીય શાળાકીય રમોત્સવમાં બારડોલી તાલુકાની એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા વિવિધ સ્પર્ધામાં જીત મેળવી હતી. એથલેટીક્સ, ખો-ખો, કરાટે તથા ચેસ જેવી સ્પર્ધામાં કુલ ૧૬ મેડલ મેળવ્યા હતા. જેમાં ૧૦-ગોલ્ડ, ૨-સિલ્વર, અને ૪-બ્રોન્ઝ મેડલ (અંડર:૧૪-૧૭-૧૯) મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ શાળાના આચાર્યાશ્રી તથા શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!