Traffic Tail

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કસાદ ગામની પ્રાથમિક શાળામાં સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

SHARE:

‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન- સુરત

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કસાદ ગામની પ્રાથમિક શાળામાં સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કસાદ ગામની પ્રાથમિક શાળામાં સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફગણ જોડાયા હતા અને શાળાને સ્વચ્છ બનાવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!