Traffic Tail

બારડોલી લક્ષ્મી વીલા સોસાયટીમાં મહિલાઓ એ એક સરખી સાડી પહેરી ગરબાની રમઝટ બોલાવી.

SHARE:

બારડોલી લક્ષ્મી વીલા સોસાયટીમાં મહિલાઓ એ એક સરખી સાડી પહેરી ગરબાની રમઝટ બોલાવી.

બારડોલી ધામદોડ રોડ પર આવેલ લક્ષ્મી વિલા સોસાયટીની બહેનો દ્વારા એક સરખી સાળી પહેરી પરંપરાગત ગરબા રમી નવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.લક્ષ્મી વિલા ઉત્સવ કમિટીના સભ્યો તેમજ સોસાયટીના પ્રમુખ ધવલસિંહ પરમાર અને એમની ટીમ સહિત લક્ષ્મી વિલા પરિવાર દ્વારા આયોજીત આ નવરાત્રી મહોત્સવના નવે નવ દિવસ સોસાયટીના સભ્યો દ્વારા ભેગા મળીને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે.આ નવરાત્રી મહોત્સવમા બાળકો માટે વેશભૂષાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ.નવરાત્રી ના પાવન પર્વ પર લક્ષ્મી વીલા સોસાયટીમાં માતાજીની આરાધન સાથે અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તો બીજી તરફ મહિલાઓ પણ એક સરખી સાળીઓ પહેરીઓ પહેરી એકતા ના દર્શન સાથે ગરબે ઘુમતા નજરે પડયા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!