ભાજપનો સ્નેહમિલન સમારોહ અને મતદાર યાદી સુધારણા કાર્યશાળા બુધલેશ્વર ખાતે યોજાઈ.

SHARE:

ભાજપનો સ્નેહમિલન સમારોહ અને મતદાર યાદી સુધારણા કાર્યશાળા બુધલેશ્વર ખાતે યોજાઈ.

સુરત,મહુવા:-મહુવા 170 વિધાનસભામત વિસ્તારનો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ તેમજ મતદાર યાદી સુધારણા કાર્યશાળા મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને બાપા સીતારામ ની મઢુલી બુધલેશ્વર ખાતે યોજોયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ મતદાર યાદી સુધારણા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે તાપી જિલ્લા સંગઠન પ્રભારી માધુભાઈ કથારીયા,તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ પરિમલ સોલંકી,સહકારી આગેવાન ઉદય દેસાઈ,નરેશ પટેલ તેમજ મહુવા પંચાયત પ્રમુખ શિલાબેન પટેલ તેમજ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!