Traffic Tail

Breaking news:-કાછલ ગામે ઈંટ ભરેલી ટ્રક વિજપોલ સાથે ટકરાઈ અને પલટી ઇજાગ્રસ્તો ને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા.

SHARE:

Breaking news:-કાછલ ગામે ઈંટ ભરેલી ટ્રક વિજપોલ સાથે ટકરાઈ અને પલટી ઇજાગ્રસ્તો ને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા.


મહુવા તાલુકાના કાછલ ગામે ઈંટ ભરેલી ટ્રક પલટી કાછલ ગામે ઈંટ ભરેલ ટ્રક જઈ રહી તે અરસામાં ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા ઈંટ ભરેલી ટ્રક રોડની સાઈડમાં ઉતરતા જ બે વીજપોલ સાથે ટ્રક ધડાકાભેર અથડાઈ હતી અને બે જેટલા વીજપોલ ને તોડી ટ્રક પલટી ગઈ હતી.સ્થાનિકો તરત મદદે પહોંચી ગયા હતા અને ટ્રક માં સવાર પાછળ ઈંટ ઉપર બેસેલા ત્રણ મજૂરોને

ઇજાગ્રસ્ત હાલતમાં જોતા તેઓને ત્વરિત ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળે છે ત્યારે ચોમાસામાં ખેતરોમાં ચાલતા ઈંટ ના ભઠ્ઠાઓ માંથી ચાલતી ઈંટ ભરેલી ગાડીઓ ગામના રોડ રસ્તાઓના નુકસાન સાથે જ આવા અકસ્માતનું જોખમ પણ વધી જાય છે ત્યારે ક્યારે લેવામાં આવશે તંત્ર દ્વારા તાકીદે પગલાં અને લેવાશે કે કેમ તે હવે જોવું રહ્યું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!