Traffic Tail

માંડવી પોલીસ સ્ટેશન દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ જપ્ત કરાયેલા વાહનોને વાહનમાલિકોએ છોડાવી જવા તાકીદ

SHARE:

માંડવી પોલીસ સ્ટેશન દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ જપ્ત કરાયેલા વાહનોને વાહનમાલિકોએ છોડાવી જવા તાકીદ
સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ વિવિધ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જે પૈકી એક ઈમ્પ્રીયોવી એક્સ પિકઅપ, બે પિકઅપ ટેમ્પો, એક બોલેરો પિકઅપ ટેમ્પો, એક સફેદ પિકઅપ ટેમ્પો એમ કુલ પાંચ વાહનોના માલિકોને અનેકવાર લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી તેઓ વાહનો છોડાવવા આવ્યા નથી. જેથી આ વાહનો પર જે માલિકો હક દાવો કરવા ઈચ્છતા હોય તેઓ સત્વરે સંપર્ક કરે. વાહનોની સંપૂર્ણ માહિતી માંડવી પોલીસ સ્ટેશનના નોટીસ બોર્ડ પર તેમજ ગ્રામ્ય પોલીસની અધિકૃત વેબસાઇટ https://spsurat.gujarat.gov.in પર ઉપલબ્ધ છે એમ એમ માંડવી પોલીસ ઇન્સ્પેકટર એ.એસ. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!