Traffic Tail

દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી

SHARE:

દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને ઇમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ રહી છે…

જેમાં મંત્રીશ્રીએ સંબંધિત જિલ્લાના કલેક્ટરશ્રીઓ તથા જિલ્લા પોલીસ વડાશ્રીઓ સાથે ટેલિફોનીક વાત કરી સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પેનિક ન થાય તથા વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ આપી…

આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ, રાહત કમિશનર શ્રી આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત છે…

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!