???? બ્લેકઆઉટ અંગેની સૂચનાઓ…
તા. 07/05/2025ના રોજ સાંજે 7:30 થી 8:30 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અડધો કલાક બ્લેકઆઉટ રહેશે…
➡️ નીચેની સૂચનાઓનું પાલન કરો…
???? ઘર, ઓફિસ અને વાહનોની તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ બહાર ન જાય તે માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો…
???? બારીઓ નજીક મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ ન કરો…
???? નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો…
???? અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તે પડોશીઓને માર્ગદર્શન આપો…



