Traffic Tail

Breaking news:-અનાવલ જંગલ વિસ્તારમાં ઘોડી સ્થળ નજીક કદાવર વૃક્ષ ધરાસાય વાહન વ્યવહાર ઠપ્પ.

SHARE:

Breaking news:-અનાવલ જંગલ વિસ્તારમાં ઘોડી સ્થળ નજીક કદાવર વૃક્ષ ધરાસાય વાહન વ્યવહાર ઠપ્પ.

સુરત,મહુવા:‌‌-મહુવા તાલુકામાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ રાત્રી ના લગભગ 9:30 કલાક ના આસપાસ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ઘોડી સ્થળ નજીક એક કદાવર વૃક્ષ ધરાસાય થવાની ઘટના સામે આવી છે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર કદાવર વૃક્ષ ધરાસાય થતાં જ વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો છે જ્યારે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.હાલ તો વહીવટ તંત્ર પણ ત્યાં પહોંચી શક્યું નથી તો એસ.ટી.બસ સહિત મોટા વાહનો પણ થભી ગયા હોવાની માહિતી જાણવા મળે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!