ગલેલી ની સિઝન શરૂ થતાં નવયુવાનો પણ તાડફડી માંથી ગલેલી કાઢવાની કળા શીખી ગયા.

SHARE:

ગલેલી ની સિઝન શરૂ થતાં નવયુવાનો પણ તાડફડી માંથી ગલેલી કાઢવાની કળા શીખી ગયા.

મહુવા તાલુકામાં હવે તાડના ઝાડો હવે ઓછા થઈ રહ્યા છે ત્યારે ખુબજ આર્યુવેદીક ફળ એટલે ગલેલી કે જે ઉત્તમ ફળ ઉનાળાની સિઝનમાં જ મળતું હોય ત્યારે આ ફળ 50 રૂપિયા માં ત્રણ નંગ મળી રહ્યું છે આ તાડફડી માંથી ગલેલી કાઢવાની આવડત હવે અમુક લોકોમાં જ રહી ગઈ છે ત્યારે ઉમરા ગામની સીમમાં નવ યુવાનો જે મહુવા તાલુકાના પુના ગામના છે તે પોતે તાડફડી માંથી ગલેલી કાઢતા નજરે પડ્યા હતા જેમનો વીડિયો એક રાહદારી દ્વારા કેમેરામાં કેદ કરતા આજે સોસીયલ મીડિયા પર યુવાનોની કારીગરી ને લોકો ઉત્સાહ પૂર્વક બિરદાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!