ફરારી સોનુ દાદુલાલ બૈસને સ્પેશિયલ જજ કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન   

SHARE:

ફરારી સોનુ દાદુલાલ બૈસને સ્પેશિયલ જજ કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન   
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી સોનુ દાદુલાલ બૈસ રહે. ૧૧૭, જ્યોતિનગર, પાંડેસરા, સુરત(મુળ વતનઃ ગામ-ગુલાબબેસના, ખાત્રા, પોકુટલા, થાના-મજોટી, જિ.સોઢી, સમામ-રિવા, મધ્યપ્રદેશ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે, જેમાં આ આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરે છે. જેથી ફરારી સોનુને આગામી તા.૨૮મી માર્ચે રૂમ નં.૫૦૮, પાંચમો માળ, નવી કોર્ટ બિલ્ડીંગ, અઠવાલાઈન્સ, સુરત ખાતે હાજર થવા સ્પેશિયલ જજ, સ્પેશિયલ કોર્ટ(રેપ એન્ડ પોક્સો કેસ) અને બારમાં એડિશનલ સેશન્સ જજ દ્વારા ફરમાન કરવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!