રે …મજબૂરી ,આ ખતરો કે ખેલાડી શો નું શૂટિંગ નથી રહ્યું ,જી હા …આ ખતરો કે ખેલાડી નું શૂટિંગ નથી,પેટનો ખાડો પૂરવા માટે જીવના જોખમે કામ કરતા શ્રમિકો ની છે.

SHARE:

રે …મજબૂરી ,આ ખતરો કે ખેલાડી શો નું શૂટિંગ નથી રહ્યું ,જી હા …આ ખતરો કે ખેલાડી નું શૂટિંગ નથી,પેટનો ખાડો પૂરવા માટે જીવના જોખમે કામ કરતા શ્રમિકો ની છે.
મહુવા તાલુકામાં હાલ તો નેટવર્ક ની કામગીરી ચાલી રહી છે ત્યાં કેમેરામાં કેદ થયેલ દ્ર્શ્યો જ તંત્રના અધિકારીઓની ગંભીર બેદરકારી ની ચાડી ખાઈ રહી છે.તંત્રના અધિકારીઓની અને કામ કરનાર એજન્સી ની નીચતા ની હદ તો ત્યારે વટાવી કે ટાવરનું કામ કરનારા શ્રમિકો ની જીવની કોઈ કિંમત જ નહિ.ટાવર પર શ્રમિકો કોઈ પણ જાતના સુરક્ષાના સાધનો વિના જ ગગનચુંબી ટાવરો પર કામ કરી રહ્યા છે ,કોઈપણ જાતની સુરક્ષા વિના જ ચાલતી આ કામગીરી માં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? એમના પરિવારનું ભરણપોષણ કોણ કરશે ??મહુવા તાલુકાના પુના ગામે ચાલતા નેટવર્ક ટાવર પર કામ કરતા શ્રમિકો જીવના જોખમે અને તંત્રના પાપે સેપ્ટિ વગર કામ કરી રહ્યા છે ત્યારે નેટર્વક ટાવર પર સેપ્ટિ વગર કામ કરાવવા માટે મજુબર કરનાર જવાબદાર સામે પગલાં લેવામાં આવશે કે પછી કોઈ દુર્ઘટના ની રાહ જોવાશે.
હાલ તો તંત્રના અધિકારીઓ અને એજન્સી ને સદબુદ્ધિ આવે એ જ જરૂરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!