બારતાડ ગ્રૂપ પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત વાર્ષિકત્સવ 2024 નું ભવ્ય આયોજન

SHARE:

બારતાડ ગ્રૂપ પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત વાર્ષિકત્સવ 2024 નું ભવ્ય આયોજન.

બારતાડ ગ્રૂપ પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત વાર્ષિકત્સવ 2024 નું ભવ્ય આયોજન તા.22.02.2024 ને ગુરુવાર ના રોજ બારતાડ ગામની પાંચ જેટલી શાળાઓના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારતાડ ગોડધરા ફળિયું.પ્રા.શાળા, મુખ્ય પ્રા.શાળા બારતાડ,ગૌચર ફળીયુ પ્રા.શાળા બારતાડ,નાયકી ફળિયું.પ્રા.શાળા બારતાડ,ખારા ફળિયા પ્રા.શાળા બારતાડ ની પ્રાથમિક શાળાઓનો સામુહિક કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સમારંભના અતિથિ તાલુકા પંચાયત પ્રમુખ મુખ્ય મહેમાન તાલુકા પંચાયત ઉપ,પ્રમુખ ચેતનભાઈ મિસ્ત્રી,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેતનભાઈ ચૌધરી, સરપંચ સેજલબેન પટેલ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!