24મી પુણ્યતિથિએ શિહીદ ભરતભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ.
મહુવા તાલુકાના કઢૈયા ગામના શહીદ ભરતભાઈ મનુભાઈ પટેલ જેઓ ભારત દેશના જમ્મુ-કાશમીરમાં કારગીલ યુદ્ધમાં શહીદ થયા હતા.જેઓ દેશની સેવકાજે તા.20.02.2000 ના રોજ લેહ લાહમાં ફરજ દરમ્યાન શહીદ થયા હતા એમની નાની વયે 23- વર્ષે દેશની સુરક્ષા કાજે ભારત માતાની રક્ષા કાજે બાલિદાન આપનાર શહીદ સિપાહી ભરતભાઈને મહુવા તાલુકા વતી the satyamev news ચેનલ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.





