ITI મજુરા ગેટ,સુરત ખાતે તા. ૧૨મી ફેબ્રુ.ના રોજ PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે

SHARE:

ITI મજુરા ગેટ,સુરત ખાતે તા. ૧૨મી ફેબ્રુ.ના રોજ PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે
 
તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહેવા અનુરોધ
રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ-ગાંધીનગર દ્વારા સંચાલિત ITI મજુરા ગેટ-સુરત ખાતે આગામી તા.૧૨મી ફેબ્રુ.ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી PM નેશનલ એપ્રેન્ટીસશીપ મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્યશ્રી, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!