નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નળધરા ખાતે રૂપિયા ત્રણ લાખના કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા.

SHARE:

નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નળધરા ખાતે રૂપિયા ત્રણ લાખના કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા.

                            મહુવા તાલુકાના નળધરા ગામે આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પેવર બ્લોકનાકામનું ખાતમુહૂર્ત મહુવા 170 વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરાયું હતું.ATVT ની ગ્રાન્ટ માંથી મંજુર થયેલા રૂપિયા ત્રણ લાખના પેવર બ્લોકનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.તા.30 જાન્યુઆરી ને મંગળવાર ના દીને સવારે 11 કલાકે થયેલ પાપ્ત થયેલ વિગત મુજબ આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, ATVT સભ્ય ધર્મેન્દ્ર.જી.પટેલ,કારોબારી અધ્યક્ષ લીલાબેન,સરપંચ અતુલભાઈ ગામના વડીલો આગેવાનો અને યુવાનએ સાથે મળીને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!