સાર્વજનિક હાઈસ્કૂલ અનાવલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
ગરીબ બાળકોને શિક્ષણક્ષેત્રે પડતી સમસ્યાઓની ચર્ચા કરી નિરાકરણ નો નિર્ધાર કરાયો
અનાવલ :- મહુવા તાલુકાની શ્રી કે.એલ.પટેલ અને શ્રી.વ.માં.મંડળ અનાવલ સાર્વજનિક હાઇસ્કૂલના ૧૯૯૮ ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નો સ્નેહમિલન અનાવલ ખાતે યોજાયો હતો.
શ્રી સાર્વજનિક હાઇસ્કુલ ના ૧૯૯૮ ના સાલમાં છૂટા પડેલ વિદ્યાર્થીઓ એ સ્નેહમિલન અનાવલ શુક્લેશ્વર મંદિર ખાતે યોજાયો હતો.જેમાં અભ્યાસ બાદ અલગ અલગ ક્ષેત્રમાં સ્થાયી થયેલ શાળાના ભૂતપૂર્વ એકત્રિત થયા હતા .જ્યાં આ વિસ્તારના ગરીબ બાળકોને શિક્ષણક્ષેત્રે પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ચર્ચા કરવામાં આવી હતી.છેવાડા ના ગરીબ પરિવારો ને મદદરૂપ થવાનું તો આવતીકાલ ના ભાવિ એવા ગરીબ બાળકોને મદદરૂપ





