25 જાન્યુઆરી 2024 અંતર્ગત “રાષ્ટ્રીય મતદાતા” દિવસની ઉજવણી ,વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ માં કરવામાં આવી હતી

SHARE:

” નમો નવ મતદાતા સંમેલન ” કાછલ કોલેજ ખાતે યોજાયું.

25 જાન્યુઆરી 2024 અંતર્ગત “રાષ્ટ્રીય મતદાતા” દિવસની ઉજવણી ,વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ માં કરવામાં આવી હતી
જેમાં નવા મતદાતાઓને,યુવા મતદાતાઓને મતદાન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ,મહુવા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ હિતેશભાઈ નાયક મહુવા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ઘનશ્યામભાઈ ગરાસીયા સંગઠન મહામંત્રી હેમંતભાઈ ચૌધરી,સંગઠન જિલ્લા ઉપપ્રમુખ તુષારભાઈ પટેલ,જિલ્લા પંચાયત સભ્ય જીનેશભાઈ ભાવસાર, મહુવા તાલુકા કોસા અધ્યક્ષ ભાવિનભાઈ નાયક, તથા બાદલભાઈ, જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ મનીષાબેન ચૌધરી,લોકસભા વિસ્તારક સચિનભાઈ તળવી,તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચેતનભાઇ પટેલ,તાલુકા પંચાયત સભ્યો તેમજ યુવા મોરચાની સમગ્ર સમગ્ર ટીમ ની સાથે ખૂબ મોટી સંખ્યામાં યુવક,યુવતીઓ નમો નવમતદાતા સંમેલનમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!