Traffic Tail

મહુવા બારના પ્રમુખ તરીકે પરિમલ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી.

SHARE:

મહુવા બારના પ્રમુખ તરીકે પરિમલ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશાનુસાર આજરોજ મહુવા તાલુકા બાર એશોશિએશનના હોદ્દેદારોની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મહુવા તાલુકા બાર એશોશિએશનના પ્રમુખ તરીકે પરિમલ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ચેતન કેદારીયાની બિનહરિફ વરણી કરવામાં આવી હતી જ્યારે મંત્રી તરીકે જિજ્ઞેશ માહ્યવંશી અને લાઇબ્રેરીયન તરીકે પૂર્વેશ પટેલની વરણી કરવામાં આવી હતી.નવનિયુક્ત સૌ હોદ્દેદારોને મહુવા તાલુકા બાર એશોશિએશન દ્વારા શુભકામનાઓ પાઠવામાં આવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!