Traffic Tail

કોષ ગામની શ્રધ્ધા અને તેની ટીમનો ખેલ મહાકુંભમાં ડંકો

SHARE:

કોષ ગામની શ્રધ્ધા અને તેની ટીમનો ખેલ મહાકુંભમાં ડંકો

 

અનાવલ : મહુવા તાલુકાના કોષ ગામની રહેવાસી અને જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દીગેન્દ્રનગર ચીખલી(નવસારી) ખાતે ભણતી વિધાર્થીની શ્રધ્ધા રવિન્દ્રભાઈ પટેલ & ગ્રુપને ઝોન કક્ષા કલા ઉત્સવ ૨૦૨૫-૨૬ માં આદિવાસી લોક નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી શાળા પરિવાર અને સમસ્ત આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. આવનારા સમયમાં આદિવાસી નૃત્ય લઈ રાજયકક્ષાના કલા ઉત્સવ માં ભાગ લેશે. આદિવાસી સમાજની દીકરી આવી જ રીતે આગળ વધે અને સમાજનું નામ રોશન કરે એ માટે લોકોએ શુભકામના પાઠવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!