Traffic Tail

કઠોર-આંત્રોલી રસ્તા પર પડી ગયેલો વીજપોલ તત્કાલ ઉભો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયોઃ

SHARE:

કઠોર-આંત્રોલી રસ્તા પર પડી ગયેલો વીજપોલ તત્કાલ ઉભો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયોઃ


અબ્રામા તાલુકાના કઠોર-અંત્રોલી રસ્તા પર વહેલી સવારે ભારે વરસાદના કારણે વીજપોલ પડી ગયો હતો, જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. DGVCLની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વીજપોલ ઉભો કરી વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો. વાહનવ્યવહાર પૂર્વવત થતા વાહનચાલકોને મોટી રાહત થઈ હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!