Traffic Tail

કુ. પ્રાચી પટેલે રાજ્ય કક્ષાએ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સુરતનું વધાર્યું

SHARE:

કુ. પ્રાચી પટેલે રાજ્ય કક્ષાએ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સુરતનું વધાર્યું
રમત ગમત યુવા અને સસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓર્થોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત સીધી રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધા સુરત ખાતે યોજાઈ હતી. આ કરાટે સ્પર્ધામાં ઓપન એજ ગ્રુપ ૪૮ કિલોગ્રામ ગૃપમાં કુ.પ્રાચી જયેન્દ્રભાઈ પટેલે પ્રથમ ક્રમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ નવયુગ કોમર્સ કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ ખેલડીઓને આચાર્યશ્રી ડો.વિનોદ એન. પટેલ તથા શારિરીક શિક્ષણના આશિ.પ્રો. શ્રી. છગનભાઇ અસારિયા, આશિ.પ્રો. ડૉ. બ્રિજેશભાઇ એસ. પટેલ તેમજ કોલેજ પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!