Traffic Tail

સુરતના અર્થેલિક આર્ટ ગ્રુપે ટેરાકોટા માટીમાંથી બનાવ્યું ‘ગુજરાત’નું વિશેષ આર્ટપીસ: આર્ટપીસમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી

SHARE:

ફોટો સ્ટોરી: ૧લી મે: ગુજરાત ગૌરવ દિવસ

સુરતના અર્થેલિક આર્ટ ગ્રુપે ટેરાકોટા માટીમાંથી બનાવ્યું ‘ગુજરાત’નું વિશેષ આર્ટપીસ: આર્ટપીસમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી
તા.૧લી મે- ગુજરાત સ્થાપના દિને (ગુજરાત ગૌરવ દિવસ) સુરતના અર્થેલિક આર્ટ ગ્રુપે ટેરાકોટા માટીમાંથી ‘ગુજરાત’નું વિશેષ આર્ટપીસ તૈયાર કર્યું છે. આ ગ્રુપે ગુજરાતની વિવિધ ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતું આર્ટપીસ સાત દિવસમાં બનાવ્યું છે. જેમાં ગુજરાતના ગરબા, તહેવારો, મોઢેરાના સૂર્યમંદિર, કલા, ઉદ્યોગ અને સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!