Traffic Tail

કરચેલીયા ગામે આગ બેકાબુ બને તે પહેલાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.

SHARE:

કરચેલીયા ગામે આગ બેકાબુ બને તે પહેલાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.


સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા ગામે આગની ઘટના સામે છે.કરચેલીયા ગામના જયદેવભાઈ મંગુભાઈ મિસ્ત્રી ના ઘરમાં 5 એપ્રિલના સવારે લગભગ 9 વાગ્યાના આસપાસ ઘરમાં અચાનક ધુમાડો દેખાયા બાદ આગની ફાટી નીકળી હતી.કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે આગ ની ઘટનાએ અફાર તફરીનો માહોલ સર્જાયો હતો આગની જ્વાળા વિકરાળ સ્વરૂપ ધારણ કરે જણાતા સ્થાનિકો મદદે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ આગ કાબુમાં ના આવતા બારડોલી ફાયરની ટીમને જાણ કરાઈ હતી બારડોલી ફાયરની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લેતા સ્થાનિકોએ રાહત નો દમ લીધો હતો જોકે આગની ઘટનામાં કેટલાનું નુકશાન થયું તે ચોક્કસ જાણી શકાયું નથી

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!