અનાવલ ખાતે રિવરફ્રન્ટ ખાતમુહૂર્ત બોરીયા ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

SHARE:

અનાવલ ખાતે રિવરફ્રન્ટ ખાતમુહૂર્ત બોરીયા ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

મહુવા તાલુકાની વિકાસ ગાથામાં મહત્વપૂર્ણ કામોની યાદીમાં વધુ બે કામો જોડાઈ ચૂકયા છે ત્યારે મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે રવિવારના રોજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહુવા તાલુકાના અનાવલ ગામે કાવેરો,કાવેરી અને ગુપ્ત સરસ્વતીના ત્રિવેણી ઘાટના પ્રવાસન ધામ તરીકે વિકાસની કામગીરી નું ખાતમુહૂર્ત તેમજ કોમ્યુનિટી હોલ ઠાકોરજી મંદિર બોરીયાનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ,મહુવા તાલુકાનું વહીવટી તંત્ર સરપંચો ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!