ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે ત્રણ જેટલા ગામોમાં તાલુકામાં મંજુર થયેલા કામોના ખાતર્મુહત કરવામાં આવ્યા.

SHARE:

ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે ત્રણ જેટલા ગામોમાં તાલુકામાં મંજુર થયેલા કામોના ખાતર્મુહત કરવામાં આવ્યા.

મહુવા તાલુકામાં વિકાસની હરણફાળ થંભી નથી રહી ત્યાં વધુ કામોને મંજૂરી મળી ચુકી છે.ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની દીર્ઘ દ્રષ્ટિ એ મહુવા તાલુકાને વિકાસની નવી ઓળખ ઉભી કરાવી છે એવા જ વધુ કામની મંજુરી મળતા જ 17 ફેબ્રુઆરીના રોજ મહુવા તાલુકાના ત્રણ જેટલા ગામેમાં ખાતર્મુહત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મહુવા તાલુકામાં રિસરફેસિંગ ઓફ મહુવા-અલ્લુબોરીયા રોડ 8/500 કી.મી,રિસરફેસિંગ ઓફ બારડોલી વાંકાનેર રોડ 8/400 કી.મી,રિસરફેસિંગ ઓફ મહુવા કાની રોડ 6/030 કી. મી ,રિસરફેસિંગ ઓફ મહુવા નવસારી રોડ 12/800 થી 21/720 કી. મી ના મહત્તમ જરૂરિયાત ના કામોનું ખાતર્મુહત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહુવા તાલુકા સંગઠન પ્રમુખ ભાવિન નાયક,તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન તેમજ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ,સરપંચો, અધિકારી ગણ સહિત આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!