અમરોલી પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત વાહનો પરત લઈ જવા અનુરોધ

SHARE:

અમરોલી પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત વાહનો પરત લઈ જવા અનુરોધ
અમરોલી પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા વાહનોને વાહનમાલિકોએ જરૂરી કોર્ટ કાર્યવાહી કરીને ૧૦ દિવસમાં છોડાવી જવા અનુરોધ છે. વાહનો પરત ન લઇ જનાર વાહનોની નિયત ધારાધોરણ અનુસાર જાહેર હરાજી કરવામાં આવશે એમ અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!