સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ બાબતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કચેરી ખાતે સમીક્ષા બેઠક મળી.

SHARE:

સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ બાબતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કચેરી ખાતે સમીક્ષા બેઠક મળી.


મહુવા તાલુકા પંચાયત ના સભાખંડમાં 16 જાન્યુઆરીના રોજ મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને સરકાર શ્રી ની વિવિધ યોજનાઓની સમીક્ષા તથા વિકાસના કામો અંગે મિટિંગ યોજાઈ હતી.મિટિંગમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ સરકારી શ્રી યોજનાઓ તેમજ તેમના લાભો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.આ મીટીંગમાં મહુવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી પી.સી.મહાલા,તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન તેમજ તાલુકા જિલ્લા ના ચૂંટાયેલા સભ્યો,મહુવા તાલુકા સંગઠન પ્રમુખ ભાવિન નાયક, વિવિધ શાખાના અધિકારી કર્મચારી ગણ તેમજ સરપંચો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!