નવસારી તરફથી આવતી એસ.ટી.બસ બામણિયા ગામની સીમમાં રોડની સાઈડમાં ખાબકી..

SHARE:

નવસારી તરફથી આવતી એસ.ટી.બસ બામણિયા ગામની સીમમાં રોડની સાઈડમાં ખાબકી..

મહુવા તાલુકામાં એસ.ડી.બસ ને અકસ્માત ની ઘટના સામે આવી રહી છે ત્યારે આજરોજ તારીખ 14 ડિસેમ્બર ના રોજ સવારે લગભગ 9:30 થી 10 કલાક ના આસપાસ નવસારી તરફથી આવતી એસ.ટી.બસ બામણિયા ગામની સીમમાં રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી જોકે એસ.ટી.બસ પલટી ખાતા આબાદ બચી જવા પામી હતી.એસ.ટી.બસ ના અકસ્માત ની ઘટનામાં મુસાફરો ઇજા થવાના કોઈ સમાચાર જાણવા મળ્યા નથી જ્યારે રોડ પરથી પસાર થતી એક મહિલાને ઇજા પહોંચી થઈ હોવાના સમાચાર જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!