મહુવા તાલુકા પંચાયત ની ખાસ સામાન્ય સભા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન.
મહુવા તાલુકા પંચાયતની સામાન્ય સભા મહુવા તાલુકા પંચાયતના સભાખંડ માં 22 નવેમ્બર ના રોજ મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેનના અધ્યક્ષ સ્થાને મળી હતી.સામાન્ય સભાની કાર્યસૂચિ મુજબ ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત,ગત સામાન્ય સભાના ઠરાવોનું અમલીકરણને વંચાણે લેવા બાબત,રજા રિપોર્ટ મંજુર કરવા બાબત,વિવિધ શાખા તરફથી રજૂ થયેલ કામોની ચર્ચા સમીક્ષા થતા સમીક્ષા કરવા બાબત,સામાન્ય સભાના સદસ્યશ્રીઓ તરફથી





