Traffic Tail

ઉમરા ભારતમાતા પુલ નજીક આઇસર ટેમ્પો રોડની સાઈડમાં પલટયો.

SHARE:

ઉમરા ભારતમાતા પુલ નજીક આઇસર ટેમ્પો રોડની સાઈડમાં પલટયો.

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ઉમરા ગામની સીમમાં અંબિકા નદી પરના પુલ નજીક આઇસર ટેમ્પો G.J.21.W.7494 ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની સાઈડમાં ઉતરી જવા પામ્યો હતો.રોડની સાઈડમાં ટેમ્પો પલટી જવાની ઘટના જાણ થતાં જ સ્થાનિકો તરત મદદે પહોંચી ગયા હતા.જોકે આ અકસ્માતની ઘટનામાં કોઈપણ જાનહાનિ ના સમાચાર જાણવા મળ્યા નથી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!