Traffic Tail

વલવાડા પુલ નજીક શેરડી ભરેલું ટ્રેકટર પલટી જતા ડ્રાઈવર નો આબાદ બચાવ.

SHARE:

વલવાડા પુલ નજીક શેરડી ભરેલું ટ્રેકટર પલટી જતા ડ્રાઈવર નો આબાદ બચાવ.

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અનાવલ તરફથી શેરડી ભરીને આવી રહેલ ટ્રેકટર નંબર G. J.19.BA.4561 ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા શેરડી ભરેલ ટ્રેકટર રોડની સાઈડમાં પલટી જવા પામ્યું હતું.શેરડી ભરેલ ટ્રેકટર રોડની સાઈડમાં ઉતરતા રોડની બાજુમાં લગાવેલ ઇલેક્ટ્રિક પોલને અડી જવા છતાં સદનીસબે ચાલુ વિજલાઈનના પોલ નો બચાવ થઈ જતાં મોટી જાનહાની ટળી જવા પામી હતી.તો ડ્રાઇવરનો પણ આબાદ બચાવ થઈ જવા પામ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!