Traffic Tail

વાંસકુઇ દૂધ મંડળીની તાલીમી આઈએએસ અધિકારીઓએ મુલાકાત લઇ માહિતી મેળવી

SHARE:

વાંસકુઇ દૂધ મંડળીની તાલીમી આઈએએસ અધિકારીઓએ મુલાકાત લઇ માહિતી મેળવી    

લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમીનીસ્ટ્રેશન,મસુરી દ્વારા ગોઠવવામાં આવેલ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ટ્રેઈની અધિકારીઓ દ્વારા વાસકુઈ ખાતે મુલાકાત લીધી અને દૂધ ઉત્પાદનની પ્રવૃત્તિ,પશુપાલન,પશુ ચિકિત્સા, બાયોગેસ,પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી મેળવી. વાસકુઈ દૂધ મંડળીની પ્રવૃત્તિઓ લાઇવ નિહાળી. સરકારશ્રી અને સુમુલ ડેરીની પશુપાલનને લગતી યોજનાની પણ રસપૂર્વક ચર્ચા કરી અને ગ્રામ્ય જીવનના અર્થતંત્રને ધબકતું રાખનાર પશુપાલનના વ્યવસાય પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.આ સાથે અન્ય દૂધ મંડળીએ પણ તેઓના કાર્યક્રમો યોજાયા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!