Traffic Tail

પુના ગામે 48 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

SHARE:

પુના ગામે 48 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

મહુવા તાલુકાના પુના ગામે 48 વર્ષીય જગદીશ ભાઈ દલુભાઈ પટેલ 6 જુનના રોજ કોઈ અગમ્ય કારણો સર ઘરથી નીકળી ઘર નજીક જ આવેલ અજીતભાઈ બાબુભાઇ પટેલ ના ખેતરની પાળ ઉપર આવેલ આંબાના ઝાડની ડાળી સાથે ખાટલો ભરવાની નાયલોન ની પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી ઘટના અંગે મહુવા પોલિસ ને જાણ કરાતા મહુવા પોલીસે લાશનો કબ્જો મેળવી પોસમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!