Traffic Tail

હેરિટેજ વૃક્ષ…????

SHARE:

હેરિટેજ વૃક્ષ…????

???? વડોદરા જિલ્લાના ગણપતપુરામાં 955 વર્ષ જૂનું બાઓબાબ વૃક્ષ આવેલ છે. તેને Tree of life તરીકે પણ ઓળખવામાં આવે છે.

???? બાઓબાબના પુખ્ત વૃક્ષોમાં બોટલ આકારના અથવા નળાકાર વિશાળ થડ હોય છે. આ થડ ખૂબ જ મોટા પ્રમાણમાં તાજા પાણીનો સંગ્રહ કરી શકે છે.

???? વન વિભાગ દ્વારા વર્ષ 2014માં હેરિટેજ વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!